Tag Archives: Dal Tadka

Dal Fry

      No Comments on Dal Fry
dal Fry

સામગ્રી -અડધો કપ મગની દાળ -એક નંગ ટામેટુ -એક નંગ લાલ મરચું -પા ટીસ્પૂન હળદર -મીઠું સ્વાદાનુસાર વઘાર માટે -બે ટીસ્પૂન ઘી -એક ટીસ્પૂન જીરું -બે નંગ લાલ મરચાં -ચાર ફોડા લસણ -બે ટીસ્પૂન કોથમીર સમારેલી રીત સૌપ્રથમ મગની દાળને ધોઈને બરાબર સાફ કરી લો. ત્યાર બાદ એક પ્રેશર કૂકરમાં… Read more »